Contents
Gujarat
NSE IPO Day 2: NSE IPOમાં બીજા દિવસે કેટલું સબ્સ્ક…
Gujarat
Breaking News : અમદાવાદના સાણંદમાં એક મહિનામાં ત્ર…
Gujarat
Breaking News : માત્ર 5 મિનિટનો કોલ અને 80 ભારતીયો…
Gujarat
Breaking News : ગુજરાતમાં ફરી જળબંબાકારના એંધાણ! ક…
Gujarat
Lucky Plant Vastu : આ છોડમાં છે સમૃદ્ધિનું રહસ્ય ?…
Gujarat
શું ખરેખર મોબાઈલ ફોન પણ નકલી મળે છે? ટેક એક્સપર્ટે…
TV9 Gujarati
TV9 Gujarati · Staff
અમદાવાદના સાણંદ તાલુકામાં ફરી એકવાર દીપડાની હાજરીના પુરાવા મળ્યા છે. કોલાટ ગામ નજીક દીપડાના તાજા પંજાના નિશાન જોવા મળ્યા છે. નોંધનીય છે કે, છેલ્લા એક મહિનામાં સાણંદ વિસ્તારમાં દીપડાના પંજાના નિશાન મળવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ જ્યાં દીપડાના નિશાન મળ્યા હતા, તે સ્થળથી આશરે 2…
Gujarat
અમેરિકાની એક બેંકમાં કામ કરતા આશરે 80 ભારતીય કસ્ટમર-સર્વિસ કર્મચારીઓની કથિત છટણીનો મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગેનો દાવો એક કર્મચારીએ Reddit પર કર્યો છે. કર્મચારીના જણાવ્યા અનુસાર, આખી ભારતીય…
✦ Lead Story · TV9 Gujarati ✦
દેશના સૌથી મોટા IPO પૈકીના એક એવા NSE IPOને પ્રથમ દિવસે રોકાણકારો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને ઇશ્યૂ 43% સબ્સ્ક્રાઇબ થયો…
TV9 Gujarati · Special Correspondent · 18 Sep 2026 10:27 AM
દેશના સૌથી મોટા IPO પૈકીના એક એવા NSE IPOને પ્રથમ દિવસે રોકાણકારો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને ઇશ્યૂ 43% સબ્સ્ક્રાઇબ થયો હતો. બીજા દિવસે પણ બિડિંગ ચાલુ રહ્યું છે અને સબ્સ્ક્રિપ્શનના સ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો તમે આ મેગા IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો બીજા દિવસે સબ્સ્ક્રિપ્શનની વર્તમાન સ્થિતિ, પ્રવર્તમાન ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જાણવું મહત્વપૂર્ણ છે NSE IPO સબ્સ્ક્રિપ્શન બીજો દિવસ: સબ્સ્ક્રિપ્શનની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો બીજા દિવસે બપોરે 12:57 વાગ્યા સુધીમાં, NSE IPOને કુલ 0.92 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. સૌથી વધુ રસ કર્મચારીઓની શ્રેણીમાં જોવા મળ્યો હતો, જ્યાં ઇશ્યૂ 1.27 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. આ ઉપરાંત, QIB હિસ્સો 1.24 ગણો અને NII શ્રેણી 1.20 ગણી સબ્સ્ક્રાઇબ થઈ હતી.આ દરમિયાન, રિટેલ રોકાણકારો (RII) એ ફાળવેલ શેરના 0.61 ગણા જેટલી અરજીઓ સબમિટ કરી છે. એકંદરે, કુલ 8.86 કરોડ શેરની ઓફર સામે લગભગ 8.15 કરોડ શેર માટે બિડ્સ પ્રાપ્ત થઈ છે, જે બીજા દિવસે સબ્સ્ક્રિપ્શનના મજબૂત થતા વલણને…
"
દેશના સૌથી મોટા IPO પૈકીના એક એવા NSE IPOને પ્રથમ દિવસે રોકાણકારો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને…
— TV9 Gujarati
Gujarat
Special Correspondent
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા સેવાઈ રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમય માટે વિગતવાર વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, આગામી 12 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની વકી છે, જે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે સ્વરૂપમાં વરસી શકે છે. ખાસ કરીને…
TV9 Gujarati
મની પ્લાન્ટ અને જેડ પ્લાન્ટની જેમ જ મધુકામિનીના છોડને પણ વાસ્તુમાં શુભ માનવામાં આવે છે. મધુકામિનીનો છોડ ઘરમાં કઈ દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે, તેની સંભાળ કેવી રીતે રાખવી અને તેને લઈને વાસ્તુમાં…
TV9 Gujarati · Gujarat
18 Sep 2026 09:16 AM
આજકાલ બજાર તમામ પ્રકારના પ્રોડક્ટ ડ્યુબલીકેટ મળવા લાગી છે. પછી ભલે તે બ્રાન્ડેડ જૂતા હોય, કપડાં હોય, ઘડિયાળો હોય, સૌંદર્ય પ્રસાધનો હોય, ઇયરબડ્સ હોય કે પછી સ્માર્ટફોન પણ હોય. ઘણી વખત સેલના ચક્કરમાં લોકોને નકલી ફોન પણ પકડાવવામાં આવ્યા છે.નકલી વસ્તુઓ બિલકુલ અસલી જેવી જ દેખાય છે, પરંતુ ગુણવત્તા, ટકાઉપણું અને સલામતીની દ્રષ્ટિએ, તે અસલીની નજીક ક્યાંય નથી. ઘણી વખત ગ્રાહકોને મોટી…
TV9 Gujarati · Gujarat
18 Sep 2026 09:15 AM
મેથીના દાણાનું સેવન ભારતીય રસોઈમાં તડકો લગાવવાના રુપે કરવામાં આવે છે. પરંતુ આજના સમયમાં લોકો મેથીના દાણા પાણી પીવાની સાથે પલાળીને પણ ખાય છે. જેનાથી વજન ઘટાડવાથી લઈ સ્વાસ્થને અનેક ફાયદા થાય છે. આ ફાઈબર, આયરન, મેગનીઝ, મેગ્નેશિયમ, વિટામિન સી જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. મેથીના દાણાનું સેવન બધા માટે યોગ્ય નથી. કેટલાક લોકોને મેથીના દાણા નુકસાન કરે છે.ફિઝિશિયન અને ડાયબિટોલોજિસ્ટ…
TV9 Gujarati · Gujarat
18 Sep 2026 09:07 AM
અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે નારોલ વિસ્તારમાં વ્યાપક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના પગલે અનેક વાહનો ફસાઈ ગયા હતા અને ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની હતી. ઇસનપુરથી નારોલ તરફ જતો મુખ્ય માર્ગ…